

મોરબી નજીક ના આવેલા ફડસર ગામના વતની દેવજીભાઈ કુંભર વાડીયા સમયની સાથે આધુનિક યુગની હરોળમાં ખેતીનું કાર્ય કરવામાં સફળ રહ્યા હોય તેમ મોસમના પાકને સમયસર વાવેતર કરી તેનો મબલક પાક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા હોય તેમ મોરબી નજીકના કંડલા હાઈવે પર ના માવનુગામ થી ઓળખાતા માનવના ગામ ખાતે આવેલ ભગીરથ ફાર્મ હાઉસ મા મોસમનું પાક એટલે ખારેક નું રોપાણ માં તનતોડ મહેનત કરી ૨૦ વીઘા ની વાડીમાં ભગીરથ ફાર્મ હાઉસ ની નાના એવા ગામમાં
આજના આધુનિક યુગ ને ધ્યાનમાં રાખી નાના એવા ગામ ની મોટી ઓળખ પૂરી પાડવામાં દેવજીભાઈ કુંભર વાડીયા એ સારો એવો સંઘર્ષ કરી સફળતાનું સૂચન કર્યું છે જેના પરિણામે મોસમનો પાક પ્રાપ્ત કરી રહ્યા છે
ઇઝરાયેલી ખારેક નું ગુજરાતમાં પણ આધુનિક ટેકનોલોજી યુગમાં ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે કચ્છ રણ વિસ્તારમાં પણ ખારેકનો પાક મોટાભાગના ખેડૂતો પ્રાપ્ત કરવા લાગ્યા છે
જયારે ગીર સોમનાથ જુનાગઢ વિસ્તારમાં પણ કેરી અને ખારેકનું ઉત્પાદન થતું હોય છે એવીજ રીઇ કુંભર વાડીયા પરિવારના ખેડૂત દેવજીભાઈ પોતાના વતન માં આજની તારીખે પોતાના જ વિસ્તારમાં હાલના ટેકનોલોજીક આધુનિક યુગમાં અન્ય શહેર જિલ્લા રાજ્ય ની જેમ આપણા વર્તનમાં પણ મોસમનો પાક પ્રાપ્ત કરી શકાય એ રીતે સંશોધન કરી જાણકાર અનુભવી ખેડૂતો ના માર્ગદર્શન પ્રાપ્ત કરી પોતાના વતન એવા મોરબી નજીકના કંડલા હાઈવે પર આવેલા માવનુગામ એવા નાના ગામમાં મોટું ખારેકનું ઉત્પાદન કર્યું છે જેમાં નાના એવા ગામમાં ભગીરથ ફાર્મ માં દેવજીભાઈ ખેડૂત મોસમ ના દરેક પાકો નો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે સાથે સાથે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં ઇઝરાઇલ ખારેક નો પાક પણ પોતાના વતન પોતાના ફાર્મહાઉસમાં પ્રાપ્ત કરવા માટે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે
મોરબી નજીકના ફડસર ગામના વતની અને કંડલા હાઈવે પર માનવના ગામ ખાતે ભગીરથ ફાર્મ માં છેલ્લા બે વર્ષથી મબલક ખારેકનો પાક મેળવી રહ્યા છે
