• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

મોરબી:તા ૨૯ (*અમિત રાઠોડ દ્વારા*) લોક જનશક્તિ પાર્ટી (R) અને ધર્મ ગોલ્ડ કોમ્પલેક્ષ કુબેર ટોકીઝની બાજુમાં નેશનલ હાઈવે ત્યાંના વેપારી dઅને ખારી વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા આ રજુઆત કરવામાં આવે છે. અહીંથી પસાર થતો રોડ કે જે રોડ પરથી આ કોમ્પલેક્ષ માં તેમજ ખારી વિસ્તારમાં જવા માટેનો રોડ છે જે રોડ નીચેથી જે પાણીની લાઇન જાય છે તે જ્યારથી ફિટ કરવામાં આવી છે ત્યારથી લીકેજ છે અને ખુબજ પાણીનો વેડફાટ થાય છે અને આ વિસ્તારમાં પાણી ભરાય જાય છે અને મેઈન રોડ પાસે ખોદીને રાખી દીધું છે તો ત્યાંથી આવવા જવાનો રોડ પણ બંધ થઈ ગયો છે. તો આ લાઇન રિપેરિંગ અને અહીં રોડ સાઇડ જે ખોદેલું છે ત્યાં પાઇપ નાખીને આવવા જવાનું સરળ બને તે રીતે આપ ગોઠવી આપશો એવી વિનંતી છે.
મારું મોરબી આપણું મોરબી
ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી

Related posts

*HELLO MORBI NEWS:સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું*

editor

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

editor

*મોરબીના ઉદ્યોગપતિએ ઓકસીજન કોન્સ્યુલેટર જરૂરિયાત મંદની સેવા માટે આપ્યા*

Hello Morbi

Leave a Comment