• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા આપવામાં આવતું ફળીયા શિક્ષણ* 

કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા હા forલ શાળાઓ બંધ રાખવામાં આવી છે અને સરકાર શ્રી ની સૂચના મુજબ ઓનલાઇન શિક્ષણ આપવા જણાવેલ હોય.ત્યારે નેસડા ગામ મા ઈંટનનેટ કનેક્ટિવિટી ખૂબ નબળી હોય જેથી ઓનલાઇન ભણાવવા માં ખૂબ મુશ્કેલી પડતી હોય એવા સમયે જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ અને ફળિયા શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ કે જેમની પાસે સ્માર્ટફોન, ટીવી કે અન્ય માધ્યમ દ્વારા શિક્ષણકાર્ય થઈ શકે તેમ નથી અને કનેક્ટિવિટી મળતી નથી ,તેઓ માટે શ્રી નેસડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકો દ્વારા ફળિયા શિક્ષણ નો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગામના સરપંચ અને smc નો પૂરો સહયોગ મળી રહ્યો છે.આમ નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા “શાળા બંધ છે શિક્ષણ નહીં” નો શિક્ષણ જગતને મુક સંદેશ આપવામાં આવ્યો છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા*

editor

*HELLO MORBI: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતત 30 દિવસ સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમો ની ભરમાર*

Hello Morbi

*મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહેશે*

Hello Morbi

Leave a Comment