• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના શ્રી બ્યુટી પાર્લરવાળા જલ્પાબેન પટેલને ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ*

ઇન્ડિયન એક્સેલેન્સ એવોર્ડની બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ કેટેગરીમાં એવોર્ડ મેળવી જલ્પાબેને મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : તાજેતરમાં સુરત ખાતે ઇન્ડિયન એક્સેલેન્સ એવોર્ડ યોજાયો હતો. જેમાં મોરબીના શ્રી બ્યુટી પાર્લરવાળા જલ્પાબેન પટેલને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ કેટેગરીમાં બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.                                                                          જલ્પાબેન પટેલ છેલ્લા 10 વર્ષથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓનું શ્રી બ્યુટીપાર્લર એન્ડ કલાસીસ પંચાસર રોડ ઉપર કૂળદેવી ડેરી સામે બીજા માળે આવેલ છે. જ્યાં આઈબ્રો, હેર કટિંગ, ફેશિયલ, હેર કલર, વેક્સિંગ, મહેંદી, હેર સ્પા, હેર સ્ટાઇલ, શાઇનર, સ્ટ્રેટનિંગ, સ્મૂધનિંગ, રીબોન્ડિંગ, કેરાટીન તેમજ દુલહનને તૈયાર કરવામાં આવે છે.

 

તેઓએ મેકઅપ આર્ટિસ્ટ તરીકે બૉલીવુડ અભિનેત્રીના હસ્તે એવોર્ડ મેળવીને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ ખ્યાતિ બદલ તેઓને ઠેર ઠેરથી અભિનંદન પણ મળી રહ્યા છે. વધુ વિગત માટે જલ્પા પટેલ મો.નં. 95125 86325 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

*HELLO MORBI;પોરબંદર લોકસભા બેઠક પર શોસિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે મોરબીના પારસ સોનીની નિમણૂક**

editor

Leave a Comment