• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર થી ભગુડા બસ સેવા શરૂ*

જામનગર એસ.ટી.વિભાગ અને ડેપોમાં થી જામનગર થી ભગુડા ની બપોરે 12.45 મિનિટે એક્સપ્રેસ બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે.. આ બસ ને જામનગર ડેપો મેનેજર ના વરદ હસ્તે લિલી ઝડી આપીને પ્રસ્થાન કરી હતી.ભાવનગર જિલ્લામાં ભગુડા ગામ અને આ ગામમાં શ્રી મોગલ માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે. અને ધાર્મિક સ્થળ સુધી એસ.ટી.બસ સેવા પૂરી પાડે છે. જેમાં મંદિર ના પૂજારી એ બસ ચાલક ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા નું સાલ ઓડાઢી ને સન્માનિત કરવામાં આવ્યા હતા…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ યોજવા મા આવ્યો*

Hello Morbi

*મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત કરાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ની પોથીયાત્રા તારીખ 11 9 ને રવિવારના રોજ નીકળશે*

Hello Morbi

*મોરબા ગામે સ્વચ્છતા ની સાથે વિકાસ થી વંચિત રહેલા ગામ જનો*

Hello Morbi

Leave a Comment