• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે જોડિયા તાલુકા બક્ષીપચ મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો*

ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અઘ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલ સાહેબ ને પ્રદેશ પ્રમુખ બન્યા ના સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજ રોજ જોડિયા તાલુકા ના નવા જીરાગઢ ગામ એ વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કરેલ તેમાં જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન ગૌમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન અઘેરા,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ,જિલ્લા બક્ષીપંચ મોરચા ના મંત્રી હાર્દિકભાઈ લીંબાણી,જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ સાગર ભાઈ આહિર, જિલ્લા ભાજપ આગેવાન જેઠાલાલ અઘેરા.કિશોરભાઈ મઢવી જોડિયા તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ. તથા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા….

જોડિયા તાલુકા ભાજપ

મીડિયા સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા.

Related posts

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા ૨૨ થી ૨૬ ઓકટોબર દરમિયાન ૫ દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

*રાજકોટ-70માં ઓબીસી સમાજને ભાજપે ટીકીટ ન આપતા બેઠકોનો ધમધમાટ શરૂ : ભાજપ-રાજપા વખતે કાર્યાલયને તાળા મારનારાની કુંડળી ખુલી : બાપુની વફાદારીની પણ અવગણના*

Hello Morbi

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.*

editor

Leave a Comment