• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ જેમાં સાત ઉપપ્રમુખ અને સાત મહામંત્રીની નિમણુંક કરી સંગઠન મજબૂત કરાયું*

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. સંગઠન માળખામાં સાત ઉપ પ્રમુખ અને સાત મહામંત્રીની વરણી કરાઈ છે.                                                                    જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ, હડીયલ અનિલભાઈ મલાભાઈ, ઉપ પ્રમુખ તરીકે માંડવીયા વસંતભાઈ પોપટભાઈ, દેગામા અવચરભાઈ ગોવિંદભાઈ, સિંહોરા હેમંતભાઈ છગનભાઈ, સીચણાદા ચંદુલાલ જગજીવનભાઈ, મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ, ધરોડીયા ધર્મેન્દ્રભાઈ હરખજીભાઈ, દલવાડી હરખાભાઈ રૂગનાથભાઈની નિમણુંક કરવામાં આવી છે.

જ્યારે મંત્રી તરીકે, મીસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભુદરભાઈ, નગવાડીયા જીજ્ઞેશભાઈ કાંતિલાલ, ડાંગર અજીતભાઈ ગાંડુભાઈ, વામજા હર્ષદભાઈ કરમશીભાઈ, પાંચીયા છાનાભાઈ હીરાભાઈ, હુંબલ રાજેશભાઈ આપાભાઈ, નીમાવત જયસુખભાઈ પ્રભુદાસભાઈ, કોષાધ્યક્ષ પદે માણસુણીયા રમેશભાઈ કાનજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે સાબળીયા જયંતિભાઈ જીવાભાઈનો નિમણુંક કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે જંગી જનમેદની વચ્ચે કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતી માં શ્રી મસ્તાના મામા સાહેબ નુ મોજીલુ માંડલું કાર્યક્રમ યોજાયો.*

Hello Morbi

*HELLO MORBI NEWS:દેશીદારૂ ભરેલી સ્કોર્પિયો કારને પકડી પાડતી વાંકાનેર પોલીસ*

editor

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

Leave a Comment