• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જાંબુડા પાટીયા પાસે રેતીનો ટ્રક પલટી મારી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટકાવ્યો હતો*

આજ રોજ જાંબુડા પાટિયા થી જોડિયા તરફ જવાના હાઇવે રોડ ઉપર લીંબુડા પાટિયા પાસે રેતી ભરેલો ટ્રક નંબર GJ.10.Z.6787 અને સામેં જામનગર થી જોડિયા તરફ આવતો ટ્રક એક બીજા ને સાઈડ બચાવવા જતાં. રેતી ભરેલો ટ્રક લીંબુડા પાટિયા પાસે રોડ ઉપર પલટી મારી ગયું છે. અને આખો રોડ વહેલી સવારથી જ જોડિયા તરફ જવાનો રસ્તો બંધ કરવા માં આવ્યો છે. અને સ્થળ ઉપર જોડિયા પોલીસ હાજર રહ્યા છે.. અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા માં જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), નિર્મલભાઈ જારીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ) સહીતના અગ્રણીઓનુ અનન્ય સેવા બદલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી માળીયા હાઇવેરલડ ઉપર આવેલ કે.કે.કોલ નામના કોલસાના ડેલાનીમાં આવેલ ઓફીમાં રંગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂ.૪,૭૪,૭૫૦/-તથા ગજીપાના નંગ-૫ર ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment