• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનોને થઈ રહેલા અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળેલ*

હાલમાં રાજકીય ક્ષેત્રે જાણી જોઈને વારંવાર તળપદા કોળી સમાજ પ્રત્યે અમુક ભાજપના નેતા દ્વારા જે કિન્નાખોરી રાખવામાં આવે છે. જે બાબતે આજે તળપદા કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એકઠા થઈને જો આ બાબતમાં યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો સમાજના ભાજપ ના હોદ્દેદારો પોતાના હોદ્દા ઉપરથી સમાજના હિત માટે પોતાનું રાજીનામું આપવાની તૈયારી દર્શાવેલ છે. આ બાબતે આગામી દિવસોમાં તળપદા કોળી સમાજ ના ગુજરાત ના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરીને વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના આગેવાનોની એક ચિંતન બેઠક આવનાર દિવશો માં બોલાવવામાં આવશે તેવો આજ રોજ તાત્કાલિક મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ.

Related posts

*”આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ” ની ઉજવણી*

Hello Morbi

*મોરબી ખાતે સાઈકલ રેલીનું આયોજન ના મુખ્ય મહેમાન મોરબી માળીયા ના ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા એ પ્રસ્થાન કરાવ્યું*

Hello Morbi

*HELLO MORBI H.S.Cરીઝલ્ટ-2023* *સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના*

editor

Leave a Comment