• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના સચાણા ની કુમાર શાળા અને કન્યા શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…રાજ્ય સરકારના પાંચ વર્ષની વિકાસ યાત્રા અંતર્ગત તા. ૧/૮/૨૦૨૧ થી તા. ૯/૮/૨૦૨૧ સુધી જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે ગામ-સચાણા, તા.જિ.જામનગર ની બંને શાળાઓ શ્રી સચાણા કુમાર શાળા અને શ્રી સચાણા કન્યા શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૧/૮/૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવ્યો. તેમાં શ્રી સૂર્યકાંતભાઈ મઢવી (ડાડા), ડૉ. વસોયા સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, SMC ના સભ્યો તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. શ્રી સૂર્યકાંતભાઈ મઢવી (ડાડા) તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ક્લાસરૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું….

 

Related posts

*ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI: આગામી ૧૨ તારીખે ૧૨ કલાકે ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનુંવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ-લોકાર્પણ*

editor

*HELLO MORBI NEWS:મોરબી : આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસને દુબઈમાં બેસ્ટ કોલેજ ફોર એકેડેમિક એવોર્ડ એનાયત*

editor

Leave a Comment