• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરાઈ*

વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે. જો કે દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારમાં એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે અન્ય છ વોર્ડ માટે જાહેર કરેલા વોર્ડ વાઈઝ ઉમેદવારો નીચે મુજબ છે.

 

વોર્ડ નંબર-1

1 શૈલેષભાઇ જ્યંતિભાઈ દલસાણીયા

2 કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા

3 મીરાબેન હસમુખભાઈ ભટ્ટી

4 દેવુબેન શામજીભાઈ પલાણી

 

વોર્ડ નંબર-2

1 લતાબેન શંકરભાઇ વિંઝવાડિયા

2 પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર

3 વિશાભાઈ સાતાભાઈ માંડાણી

4 કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા

 

 

 

 

 

વોર્ડ નંબર-3

1 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા

2 કોકિલાબેન કીર્તીકુમાર દોશી

3 માલતીબેન વિનોદરાય ગોહેલ

4 જગદીશભાઈ મણિલાલ રાજવીર

 

વોર્ડ નંબર-4

1 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-

2 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-

3 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-

4 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-

 

વોર્ડ નંબર-5

1 રાજ કેતનભાઈ સોમાણી

2 ભાવેશભાઈ ભોગીલાલ શાહ

3 ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા

4 હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી

 

વોર્ડ નંબર-6

1 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા

2 જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ

3 જસુબેન રમેશભાઈ જાદવ

4 સુનિલભાઈ મનસુખભાઇ મહેતા

 

વોર્ડ નંબર-7

1 રમેશભાઈ વશરામભાઇ વોરા

2 દેવાભાઇ રેવાભાઈ ગમારા

3 જયશ્રીબેન ભરતકુમાર સુરેલા

4 રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા વિસ્તારના કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*ઉનામાં 20 માર્ચ કેન્સર ડે નિમિતે નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન*

Hello Morbi

*જોડીયા ના બેરજા ગામે વાડી વિસ્તાર ના. કોજવેના કામ પૂર્ણ*

Hello Morbi

Leave a Comment