• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકતાના પંથે ડીજે ના તાલે યુવાઓ મન મુકી ઝુમ્યા*

મિત્રતા દિવસ નિમિત્તે યુવા ગ્રુપ દ્વારા યોજાયો કાર્યકમ : યુવાઓની સાથે મોટેરાઓ પણ ડીજે તાલે ઝુમ્યા

 

(જનક રાજા દ્વારા) મોરબી :- મિત્રતા દિવસ નિમિત્તે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે એક પ્રોગ્રામ નું યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ઓ સાથે અન્ય રહીશો પણ ડીજે ના ઝુમ્યા હતા.

દેશભરમાં છેલ્લા લાંબા સમયથી કોરોના સહિત ના વાઈરસે માથું ઉચક્યુ હતું. જેથી આમ જનતાની સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં તહેવાર ઉજવણી માટે ૪૦૦ લોકોની મજુરી આપવામાં આવતા યુવા હૈયાઓમાં હરખની હેલી પ્રજલિત થઈ હતી.અને કહેવાય છે ને કે યુવા હૈયાઓને ઉત્સવ માટે ફકત બહાના કાફી છે. એમ ગતરાત્રીના મિત્રતા દિવસ ની ઉજવણી કરવા માટે યુવા ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ડીજે ના તાલ સાથે ઝુમવા એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ઓની સાથે અન્ય લોકો પણ જોડાઈ એકતાના પંથે ડીજે ના તાલે ઝુમ્યા ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં બ્લોક-૧૨ ના જયેશ બારોટ, સુલતાન દરજાદા, હાજી દરજાદા, જનક રાજા ,કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ સહિત યુવા ગ્રુપના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

Leave a Comment