• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફનર્સ વર્ગ -૩ ની બદલીના આદેશ

 

મોરબી સિવીલ હોસ્પિટલ માંથી 25, ,તેમજ આંખની હોસ્પિટલ માંથી 09 સ્ટાફનર્સ ની બદલી, સામે 5 સ્ટાફનર્સ મુકાયા

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીની જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફનર્સ વર્ગ-૩ તેમજ આંખની હોસ્પિટલના સ્ટાફનર્સની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર તબીબી સેવાઓના અધિક નિયામકે કરેલ ઓર્ડરમાં ગુજરાતના ૧૪૩૮ થી વધુ સ્ટાફનર્સ ની બદલી કરવામાં આવી છે.જેમાંથી મોરબી સિવીલ હોસ્પિટલના ૨૫ સ્ટાફનર્સ , તેમજ આંખની હોસ્પિટલના ૦૯ સ્ટાફનર્સ વર્ગ ૩ ની બદલીઓમાં અન્ય કર્મચારી ફરજ પર હાજર થયા બાદ કર્મચારીઓને સિનીયોરીટી મુજબ બદલીના સ્થળે હાજર થવા છુટા કરવાના રહેશે તેમ જણાવ્યું છે. તો સામે મોરબી સિવીલ હોસ્પિટલમાં ૫ સ્ટાફનર્સ ની મુકાયા છે. જેમાં સ. હો. વાંકાનેરથી ગુલામ મોઈન એન બાદી, સીએચસી ચરાડવા થી યશ પી. ત્રિવેદી, મેડીકલ કોલેજ રાજકોટથી શિલ્પા એસ. ભુવા, પીડીયુ હોસ્પિટલ રાજકોટથી પ્રવિણા જી વસવેલીયા , તેમજ નવી સિવીલ હોસ્પિટલથી ભુમિ એમ જીકાદરા ની નિમણૂંક કરવામાં આવી છે.

 

 

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના

 

રશ્મિકા વી. પટેલ સીએચસી ટંકારા

સુધાબેન બી. અંબાણી સીએચસી ટંકારા સંગીતા એન. આશીયાણી સ.હો વાંકાનેર

પ્રવિણાબેન એમ. રાંકજા સીએચસી ટંકારા

હેતલ ડી. જોષી સ.હો.હળવદ

સોનલ આર. પટેલ સી.હો. અમદાવાદ

શૈલેષ એમ. સોલંકી સી.હો. અમદાવાદ

શમિષ્ઠા એફ. પારગી એસએસજી હોસ્પિ.વડોદરા

ડીમ્પલ કે. શર્મા સી.હો.અમદાવાદ

ધારા જી. નાયક સી.હો. અમદાવાદ

તૃપ્તિ આર. નિસરતા સ્ટેટ હોસ્પિટલ, સંતરામપુર

બિનલ એસ. પાંડોર સી. હો. અમદાવાદ

દેવકી આર. વાગડીયા સી. હો. અમદાવાદ

દિલાવર એલ. પટેલ સીએચસી પીડવલ

શીતલ બી. વાધેલા

Related posts

*HELLO MORBI: મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ દિનેશભાઈ પરમાર સહિતના રહા ઉપસ્થિત*

editor

*ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે લેબર પીસ-શ્રમશાંતિનો પણ મહત્વનો ફાળો છે*:- *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

Leave a Comment