• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત થતા માર્કેટયાર્ડ ખાતે સન્માન કરવામાં આવ્યુ.*

 

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

વાંકાનેર: વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર તા.૩૧-૭–૨૦૨૧ના રોજ વય મર્યાદના કારણે નિવૃત થતા આજે તા.૯–૮–૨૦૨૧ ના રોજ ડો.એ.કે.પીરઝાદા માર્કેટયાર્ડ વાંકાનેર ખાતે સન્માનપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યુ.

 

આ પ્રસંગે માર્કેટયાર્ડ ચેરમેન શકીલ એહમદ પીરઝાદા, વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેધાણી, સેક્રેટરી અબ્દુલ ચૈાધરી, આસી.સેક્રેટરી ઈરફાન મેસાણિયા તથા સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.

Related posts

*શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે ગૌમાતાઓ માટે વિશાળ શેડ બનાવવા કરાયું ખાતમુહૂર્ત*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કિ ૨,૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment