• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

RTO મોરબી દ્વારા આજ રોજ તા ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ને સમજ આપવામાં આવેલ છે.

Related posts

*જામનગરમાં વહેલી સવારે બિલ્ડર પર ફાયરિંગ : મોઢા પર ઇજા*

Hello Morbi

*HELLO MORBI: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરતી યોજના : ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરી ને પ્રશંસનીય કાર્ય કર્યું*

editor

Leave a Comment