• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના શકતી પરા માં યાદે શહીદ-એ-આઝમ મહેફિલે નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

“હાફિઝ સોહીલ બાપુ કાદરી અને સબીર બરકાતી તેમજ ફારૂક બરકાતી હાજરી આપશે”

 

વાંકાનેર શકતી પરા વિસ્તારમાં પવિત્ર મોહરમ શરીફ નિમિત્તે યાદે શહીદ-એ-આઝમ મહેફિલ એ નાત શરીફ નો કાર્યક્રમ હુસેની કમિટી દ્વારા તારીખ 28 8 2021 ના રોજ શનિવારે રાત્રે 9:30 કલાક ઈશાની નમાઝ બાદ રાખવામાં આવ્યો છે જેમાં હુસેની કમિટીના સભ્યો કાર્યકરો ફિરોજભાઈ ઘોના અને હુશેની કમિટી ના સભ્યો સહિત સમગ્ર શક્તિપરા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ આગેવાનો યુવાનો હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે

Related posts

*આમરણ (ડાયમંડ નગર) ગામે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે લોકોને પધારવા આમંત્રણ*

Hello Morbi

*કોરોના વેક્સિન નું ગુજરાતમાં આગમન*

Hello Morbi

*બરવાળા:જેરામભાઈ કરમશીભાઈ સ્થાપિત સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળાનું જવલંત પરિણામ*

editor

Leave a Comment