• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના સચાણા ગામ ખાતે રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા અને ટીમ ગામની મુલાકાતે પહોંચ્યા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…જામનગર જિલ્લા..તાલુકાના.. સંચાણા ગામે શ્રી મતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એની ટીમ દ્વારા બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી હતી. બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવા આવ્યું હતું. અને અંધશ્રદ્ધા માંથી બહેનો જલ્દી બહાર આવે એવી જાગૃતિ કેળવાય એ માટે નું માર્ગદર્શન આપેલ.બહેનો ના આર્થીક.. સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. અને તે માટે જરૂરી મદદ કરવા ખાત્રી આપી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સહાય મળી રહેશે….

 

Related posts

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

Hello Morbi

*હળવદ હત્યા કેસમાં જામીન મેળવી ફરાર થયેલા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

COVID-19 update Gujarat : રાજ્યમાં આજે 1380 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત

Hello Morbi

Leave a Comment