• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ જામનગર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા અને એસ.ટી.મઝદુર સંઘ ના જામનગર વિભાગના મહામંત્રી શ્રી સજયભાઈ ડોડીયા. નારણભાઈ વાળા. દિગુભા પરમાર. એસ.ટી.નિવૃત્ કર્મચારી શ્રી સોલંકીભાઈ.શ્રી હરપલસિંહ એ.જાડેજા. દ્વારા જોડિયા તાલુકાના હડિયાણા ગામના વરિષ્ઠ.નિઃસ્વાર્થ. વિનામૂલ્યે. પોતાની ફરજ સમજી ને પત્રકાર તરીકે કામ કરતા શ્રી શરદ એમ.રાવલ. ને થોડા સમય પહેલા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં જોડિયા તાલુકાના પત્રકાર તરીકે તેમને પ્રમુખ પદે નિમણુંક થવા બદલ ઉપરોક્ત એસ.ટી.વિભાગના કર્મચારીઓ દ્વારા ફુલહાર થી સન્માનિત કરવામાં આવેલ છે…..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI: રાજ્યના વરિષ્ઠ માટે ભાવનાત્મક ટેકો* *એટલે સિનિયર સિટીઝન હેલ્પલાઈન*

editor

*HELLO MORBI:જોડિયાધામની રામવાડીમાં સંતશ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય ભંડારો*

editor

Leave a Comment