• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુગારનો રોકડ રૂ .૧૧,૬૨૦ / – નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉના પોલીસ*

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

નાથડ ગામે નવાપરા વિસ્તાર કાદી પર જાહેરમાં જુગાર રમતો ઇસમોને ઝડપી પાડતી ઉના પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેજ.જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જી.ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ વેરાવળઓના માર્ગદર્શન હેઠળ દારૂ – જુગારની પ્રવૃતિ નેસ્ત – નાબુદ કરવા સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. વી.એમ.ચૌધરીની સુચના મુજબ સર્વેલન્સના પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી તથા જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પી.પી.બાંભણીયા તથા એ.પી.જાની તથા વિશાલ અભેસિંગભાઈ તથા પો.કોન્સ. વિજયભાઇ અજાભાઇ તથા સંદિપસિંહ વલ્લભભાઇ તથા કનુભાઇ નાજાભાઈ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે . હાજર હતા તે દરમ્યાન પો કીન્સ સંદિપસિંહ વલ્લભભાઈ તથા કનુભાઇ નાજાભાઇ ને સયુકત બાતમીરાહે હકીકત મળેલ કે નાથડ ગામે નવાપરા વિસ્તાર કાદી પર જાહેરમાં જુગાર રમતા ઈસમો નિતીનભાઈ નવલશંકર પંડયા જાતે – બ્રાહ્મણ ઉ.વ .૩૮ ધંધો – કર્મકાંડ વિધી રહે – નાથડ નવાપરા વિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ તથા કેતનભાઈ નાનુભાઈ વાઘેલા જાતે – દરજી ઉ.વ .૩૬ ધંધો – મજુરી રહે – ઉના વિધ્યાનગર તા -6 ના જી – ગીર સોમનાથ તથા ભરતભાઇ ઉંકાભાઇ વેશ જાતે – કોળી ઉ.વ .૨૩ ધંધો – મજુરી રહે – નાથદ કુંભાર શેરી તા – ઉના જી – ગીર સોમનાથ તથા , મનીષભાઇ નવલરાંકર પંડયા જાતે – બ્રાહ્મણ ઉ.વ .૪ ર ધંધો- કર્મકાંડ વિધી રહે – ઉના બી.પી.એલ ક્વાટર ખોડીયાર નગર તા – ઉના જી – ગીર સોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૧,૬૨૭ ના જુગારના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે , અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦0૮૨૧૧૧૯.૭ / ૨૦૨૧ જુ.ધા.ક .૧ ર મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.હેડ.કોન્સ . એ , પી , જાની ચલાવી રહ્યા છે . ઉના પોલીસની કામગીરીથી જાહેરમાં જુગાર રમતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે . પ્રેસ નોટ જાહેર કરી વી.ઍમ.ચૌધરી , પોલીસ ઇન્સ્પેકટર ઉના પોલીસ સ્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી.

 

Related posts

*HELLO MORBI: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારામહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે ગાયોને લીલા ઘાસચારો અને સુખડી નું વિતરણ કરાશે*

editor

Leave a Comment