• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકાના જીલરિયા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ*

જય હિન્દ

આજરોજ પડધરી તાલુકાના જીલરિયા મુકામે આમ આદમી પાર્ટીનાતાલુકાનાં બુથ સમીતી નાં કાર્યકર્તાઓ દ્વારા પરિચય મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 168 કાર્યકર્તા હાજર રહ્યા હતા અને તેમા જીલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા અધ્યક્ષતા માં ઉપ પ્રમુખ પ્રશાંત ગાજીપરા મહાંમંત્રી અર્જુનભાઈ ડવ કલ્પેશ વૈષ્ણવ જીલ્લા જીલ્લા યુવા પ્રમુખ વિજયસિંહ જાડેજા યુવાઉપ પ્રમુખ દિગપાલસિંહ જાડેજા તેમજ જીલ્લા હોદેદારો તાલુકા પ્રમુખ મહિપાલસિહ જાડેજા ઉપ પ્રમુખ મનસુખભાઈ ચોવતિયા મહાં મંત્રી સાગર પાંભર મંત્રી હરપાલસિંહ જાડેજા સંજય ગઢીયા જયેશ તળપદા મિડિયા રજનીશ વેજપરા it સેલ ભાવેશભાઈ

યુવા પ્રમુખ અનિલભાઈ કમાણી ઉપપ્રમુખ વિક્રમભાઈ બોરીચા વિશાલભાઈ ભંડેરી મહામંત્રી મૌલિક તળપદા સહદેવસિંહ જાડેજા મંત્રી કિશોરસિંહ જાડેજા વનરાજભાઈ વીરડા કેયુર ગોંડલીયા તેમજ ભાવેશભાઈ લુણાગરિયા તેમજ યુવા પાંખ નાં હોદેદારો નવા હોદેદારો ની વરણી કિશાન સેલ પ્રમુખ પંકજભાઈ ઢોલરિયા ઉપ પ્રમુખ કાનભા જાડેજા મહામંત્રી હર્સુખભાઈ મુંગરા તેમજ મંત્રી જયદીપભાઈ ભોજાણી જયંતિભાઇ રણપરિયા તેમજ ઓબીસી સમાજ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ વરુ ની વરણી કરવામાં આવી હતી તેમજ આવનારી ચૂંટણી વિશે માર્ગ દર્શક આપવામા આવ્યું હતું અને કાર્યકરો માં ઉત્સાહ જોવા મળ્યો હતો

Related posts

*બોળ ચોથ ના દિવસે ગાય અને વાછરડા નું પૂજન કરવામાં આવે છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા કરાયેલ રજૂઆત સફળ થઇ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

Hello Morbi

Leave a Comment