• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા ભાજપ અગ્રણી*

 

*જનસંઘ તથા ભાજપ ના પાયા ના પથ્થર સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન અમૃતલાલ કોટક ના શ્રાધ્ધ નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કોટક પરિવાર*

 

સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા એ સામાજીક, સેવાકીય તથા રાજકીય ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવનાર જનસંઘ તથા ભાજપ ના પાયા ના પથ્થર સમા સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન લીલાધરભાઈ કોટક ના શ્રાધ્ધ નિમિતે તેમના સુપુત્રો દીપકભાઈ કોટક તથા અજયભાઈ કોટક દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ સહીતનાઓ એ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા તેમના ધર્મપત્નિ સ્વ.ભાનુબેન અમૃતલાલ કોટક ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:ટંકારા ના પનોતાં પુત્ર, રાજકિય અને સહકારી અગ્રણી તથા નાફેડ અને ગ્રોફેડ ના ભૂતપૂર્વ ચેરમેન સ્વ.વાઘજીભાઈ બોડાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તા ૨૩-૪-ને રવિવારના રોજ ફ્રી મેડિકલ નીદાન કેમ્પનું આયોજન ટંકારા ખાતે યોજાશે*

editor

*HELLO MORBI: ટંકારા: ઠેર ઠેર રામ જન્મોત્સવના વધામણાં કરી રામ નવમી ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ બેઠક યોજી*

editor

Leave a Comment