• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પરનો પૂલ નું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારતા જોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ*

લી.

 

પ્રમુખશ્રી

 

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના

 

મનોજભાઈ ભીમાણી

 

ગામ..કેશિયા. તા.જોડિયા.. જી.જામનગર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા…જોડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી..

જોડિયા તાલુકાના કેશિયા ગામ પાસે આવેલા નેશનલ હાઈવે રોડ ઉપર નો પુલ દોઢ વર્ષ પહેલા ધરાસાય થઈ ગયો છે. તેનું આજ દિવસ સુધી કામકાજ શરૂ કરવા માં આવેલ નથી. અને તેમની બાજુમાં થી ડાયવરજન તૈયાર કરવામાં આવ્યો હતો. તે પણ ચાલુ વરસાદ માં બીજી વખત ધોવાણ થઈ ગયું છે. અને આ હાઈવે પરથી કચ્છમાં જવા માટે ખુબજ ઉપયોગી છે.અવરલોડ વાહનવ્યવહાર માટે તો હાલમાં તમામ પ્રકારના વાહનવ્યવહાર કેશિયા ગામમાં થી પસાર થઇ ને જાય છે. અને આ બાબતે અવારનવાર રજુઆત કરી હોવાછતાં આજ દિવસ સુધી માં કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જો હવે આ પુલનું કામકાજ વહેલા માં વહેલી તકે શરૂ નહીં થાય તો. કેશિયા ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધશે.જો આ પ્રકારના ગેર માર્ગે જતા પહેલા જો સરકાર શ્રી આમાં વધુ ધ્યાન આપે તો સારૂ છે….

 

Related posts

*મોરબી કંડલા બાયપાસ ફોરલેન નો લાભ વાવડી થી આમરણ વિસ્તારને પણ મળે તે માટે કે.ડી.પડસુમ્બીયારજુઆત*

Hello Morbi

*અરણીટીંબા ની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થી એ શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉધોગિક એરિયા લાતીપ્લોટ ખાતે ઓફિસમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી સિટીએડિવિઝન પોલીસ ત્રાટકી*

editor

Leave a Comment