• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત ખાતે તલાટી મંત્રી ઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…જોડિયા તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રીશ્રીઓનો એક દિવસીય ધરણા કાર્યક્રમ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની સૂચના અનુસાર વિવિધ માંગણીઓ સાથે આજરોજ જોડિયા તાલુકાના તલાટી મંત્રીના પ્રમુખ શ્રી ડીવી જાડેજાની આગેવાનીમાં આશરે 17 જેટલા તલાટી મંત્રીઓ જોડિયા તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે બેનર સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા માસ સી.એલ.કાર્યક્રમમાં પણ જોડાયા હતા તલાટી મંત્રીઓ દ્વારા જણાવ્યા અનુસાર જ્યા સુધી માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવે ત્યાં સુધી સરકાર સામે જુદા-જુદા કાર્યક્રમ યોજી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવશે…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સર્વ જ્ઞાતી સમુહ લગ્ન યોજાશે 𝟐𝟏 નવ દંપતિઓ લગ્ન ગ્રંથી માં જોડાશે*

editor

*HELLO MORBI: બંધુબાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*

editor

Leave a Comment