• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગઢડા ( સ્વા.)સ્વામિનારાયણ મહિલા કોલેજ માં વૃક્ષારોપણ*      

 

શાળાએ સંસ્કાર નું મંદિર છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને પરિવારિક સંસ્કારીક નું સૂચન કરવામાં આવે છે સાથે સાથે પર્યાવરણ જતન પ્રજાહિત રાષ્ટ્રહિત વિદ્યાર્થીઓને બનાવવા માટે શિક્ષકોનો મોટાભાગે સ્વભાવ રહ્યો છે ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખી શાળા સ્કૂલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે ત્યારે તાજેતરમાં જ ગઢડા ખાતે 152 મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મહિલા કોલેજ ગઢડા (સ્વા.)પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં વિવિધ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો હતો વિદ્યાર્થીઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોએ હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અમિતભાઈ મંડીર , ઉદેશભાઇ તમામ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો ટ્રસ્ટીઓ સહીત સમગ્ર સ્ટાફ સારી એવી જહેમત ઉઠાવી હતી. જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:સાળંગપુર ધામ ખાતે હનુમાન દાદા ના જન્મોત્સવની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી*

editor

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો*

editor

Leave a Comment