• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા ને સન્માનિત કરાયા*

જોડીયા તારીખ ૨૦ (*લલિત નિમાવત દ્વારા*)જોડીયા પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાથી ફરજ બજાવતા કર્મનિષ્ઠ એ.એસ.આઇ શ્રી રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ને પ્રોહી, ગુનાની સફળ રેઇડ કરેલતથા આઇપીસી ૩૬૩,૩૬૬ મુજબ ગુન્હા માં ભોગ બનનારને શોધી આરોપીની અટક કરી ગુન્હો ડીટેકટ કરી ઉત્તમ કામગીરી કરેલ તે તેમની કામગીરીને ગોરવ સમી ગણી બિરદાવી હતી અને ભવિષ્યમાં આવી જ ઉમદા કામગીરી કરો તેવી શુભેચ્છા (*શ્રીઅશોકકુમાર*) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ (*પ્રેમસુખ ડેલુ*) પોલીસ અધિક્ષક જામનગર દ્વારા પાઠવાઇ હતી

Related posts

*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણનિયંત્રણઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત*

editor

*થરા જલારામ મંદિરે ચાર કરોડના ખર્ચે બનશે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ સેવા ભવન*

Hello Morbi

Leave a Comment