• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*

મોરબી ઝુલતાપુલ ની ગોઝારી દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે મંગળવારે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક એકમો મંગળવારે એક દિવસ ડીસ્પેચ અને લોડીંગ કામગીરી બંધ રાખશે જ્યારે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસીએશન પણ બંધમાં જોડાશે અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*મોરબી નગરપાલિકા ના વાહનો નો બેફામ ગેરઉપયોગ કરતા શાસક પક્ષ ભાજપ. મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI:આપણા દેશ ની સૌથી મોટી કઠીન પવિત્ર અમરનાથ યાત્રા નૉ 1 જુલાઈ થી પારંભ થઈ ગયો છે*

editor

Leave a Comment