• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લાયન્સ ક્લબ નજરબાગ દ્વારા લોકોના આરોગ્ય જતન અંતર્ગત ચકાસણી કેમ્પ યોજાયો*

“ડાયાબિટીસ બીપી નો વિનામૂલ્યે કેમ્પમાં લાભ 160 લીધો”

 

મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ તેમજ બીપી ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં 160 જેટલા લોકોએ લાભ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઘણા બધા લોકોએ પોતા આરોગ્યના અંતર્ગત પ્રથમ વખત ડાયાબિટીસ વિષે જાણકારી મેળવી હતી જેમાં અનેક લોકોને પોતાને ડાયાબિટીસના હોવાની પહેલીવાર જાણકારી મેળવી હતી જેથી લાયન્સ ક્લબ ઓફ નજરબાગ પ્લસ નો વિવિધ કાર્યક્રમ અંતર્ગત પોતાના આરોગ્યનું જતન અંતર્ગત ડાયાબિટીસ બીપી કેમ્પ માં લાભ લેતા લોકોએ આભાર વ્યકત કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ રાકેશ ક્રિષ્ના ની તેમજ પ્રોજેક્ટ ચેરમેન જનકભાઈ હિરાણી ડૉ.પ્રંયસ પંડ્યા જયદીપ બારા રમણીકભાઈ ચંડીભંમર ભાગીયા સાહેબ તુષારભાઇ દફતરી સચિનભાઈ ભાવેશ મહેતા જુલીબેન નિમાવતે સફળ બનાવવા માટે હાજરી આપી સારી એવી જહેમત ઉઠાવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડિલિવરી પહેલા જેટલું બાળકનું નામ શોધવામાં રીસર્ચ કરો છો…એટલું ક્યારેય હોસ્પિટલ પસંદ કરવામાં કર્યું છે?*

editor

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસાની સ્થાપનાના 200 મા વર્ષની ઉજવણી નિમિત્તે ચિત્રકલાના પુસ્તકોનું વિમોચન*

editor

Leave a Comment