• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મંત્રી જીતુભાઈ ની જન આશીર્વાદ યાત્રા નું સ્વાગત રાજકોટ માં*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

યસગત તા.૮-૧૦ ૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ ની જન આશીર્વાદ યાત્રા નું સ્વાગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ના માર્ગદર્શન મુજબ પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઇ શાહમદાર અને મોરચાના પ્રભારી આસિફભાઇ સલોત ની આગેવાનીમાં મોરચા ના પ્રમુખ યાકુબ ખાન પઠાણ મહામંત્રી વાહીદ સમા રાજુભાઈ દલવાણી દ્વારા કેનાલ રોડ ખાતે કરવામાં આવ્યું આ તકે મોરચાના ઉપપ્રમુખ ફિરોજ ભાઈ ડેલા સમીરભાઈ જસરાયા શાહ નવાજ સિદ્દીકી ઇબ્રાહિમ સોની શહેર ભાજપ લઘુમતિ અગ્રણી ઈલુ ભાઈ સમા રજાકભાઈ જામનગરી સૈયદ એજાજ હુસેન બુખારી યુસુફભાઈ કટાર રજાકભાઈ કારીયાણીયા અમીનભાઇ સમા યાસીનભાઈ હેરનજા હુસેનભાઇ સૈયદ ઈલુ ભાઈ કાશવાણી ફારૂક કટારીયા હોજેફા ભાઇ સાકીર સલીમભાઈ દસાડિયા રમજાન ભલુર મહેબૂબ શાહમદાર કાળુ ભાઈ મુરાદિયા તેમજ મોરચાના દરેક શ્રેણીના આગેવાન કાર્યકર્તાઓ હાજર રહીને સિદી બાદશાહ જંગલી નૃત્ય ફૂલપાંદડી તેમજ ઢોલ ધમાકા ફટાકડા ફોડીને સ્વાગત કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી કાર્યક્રમની જમાવટ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

Related posts

*HELLO MORBI: સરવડ કે.પી. હોથી હાઇસ્કુલ ખાતે વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

editor

*FST, SST, VST અને VVT ટીમના અધિકારી/કર્મચારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની નિમણુંક*

Hello Morbi

Leave a Comment