• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સિદ્ધાર્થ એકેડમી પડધરી ખાતે ગુજરાત પોલીસ ભરતી અન્વયે શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષા ની તૈયારી માટે તાલીમ વર્ગ નું આયોજન*

*અહેવાલ અને તસ્વીર કોશિક કોટક*

ગુજરાત પોલીસ ભરતી ની તૈયારી માટે છેલ્લા 4 વર્ષથી પડધરી માં કાર્યરત સિદ્ધાર્થ એકેડમી ખાતે હાલ ચાલી રહેલ ગુજરાત પોલીસ પી.એસ.આઈ , કોન્સ્ટેબલ ભરતી અન્વયે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી ની પુર્વ તૈયારી તેમજ હોસ્ટેલ અને લાઈબ્રેરી સાથેની પૂર્વ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે.

પડધરી તેમજ આજુબાજુ ના ગામોના વિદ્યાર્થીઓ જેઓ પોલીસ ભરતી પૂર્વ તાલીમ લેવા ઇચ્છુક હોઈ તેઓ વહેલી તકે રૂબરૂ ઓફિસે મુલાકાત લઈ રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે..પૂર્વ તાલિમ 1લી નવેમ્બર થી શરૂ થનાર છે જેમાં દરરોજ સવારે ફિઝીકલ ટ્રેનિંગ માં 400 મીટર ગ્રાઉન્ડ પર દોડ ની તાલીમ તેમજ આખો દિવસ વાંચન લેખન સાથે ડીઝીટલ કલાસ દ્વારા કોચિંગ કરાવવામાં આવશે .

 

વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે સિદ્ધાર્થ એકેડમી , શ્રી સત્યમ સ્કૂલ પાસે , બસ સ્ટેન્ડ સામે પડધરી

મો.99135 12801 પર સમ્પર્ક કરવા જણાવાયું છે.

Related posts

*વાંકાનેર:આવતી કાલે વકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોફુક રખાયું*

Hello Morbi

*HELLO MORBI:ડીસા નગરમાં ઓમકાર કલા વિધાલયનો કરવામાં આવેલ શુભારંભ*

editor

*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*

editor

Leave a Comment