• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટથી મામાના ઘરે આવેલા બે ભાણિયા મામાના દીકરા સાથે ન્હાવા ગયા અને કરૂણ ઘટના સર્જાઈ*

*અહેવાલ અને તસ્વીર કૉશિક કોટક*

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાના પુત્ર સાથે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જતાં ત્રણેયના કરૂણ મૃત્યુ નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં દિવાળીના સપરમાં દિવસોમાં જ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

આ કરૂણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા પાર્થ અતુલભાઈ દેવમુરારી ઉ.18 અને પાવન અતુલભાઈ નિમાવત ઉ.16 નામના તેમના ભાણેજ દિવાળીનો તહેવાર કરવા આવ્યા હોય આજે મામા હિતેશભાઈના પુત્ર મેહુલ ઉ.20 સાથે અહીંના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા જ્યાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મૃત્યુ નિપજયા હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી ઓસેમ સીબીએસ સ્કુલ ના વિદ્યાર્થી અમન રામ ભાઈ કુશવાહાએ ૩૧.૯૩ મીટર ડિસ્કસ થ્રો સાથે ગુજરાત રાજ્ય રેકોર્ડ તોડ્યો*

editor

*HELLO MORBI: બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટેવૃત્તિકા યોજના અંગે તાલીમ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ અંગે કડક કાર્યવાહી કરતીમોરબી પોલીસ*

editor

Leave a Comment