• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિવીલ હોસ્પિટલના નર્સીંગ ઓફિસર મુઝફર સોલંકીનો આજે જન્મ દિવસ*

23 મું વર્ષ પૂર્ણ કરી 24 વર્ષ માં પ્રવેશ કર્યો*અહેવાલ અને તસ્વીર જનક રાજા*

 

મોરબીની સિવીલ હોસ્પિટલમાં નર્સીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મુઝફર સોલંકીનો આજે તા: 6/11 ના રોજ જન્મદિવસ છે. 23 મું વર્ષ પૂર્ણ કરી 24 માં વર્ષ માં પ્રવેશ કર્યો.સુમેળભર્યુ વ્યક્તિત્વ અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા મુઝફર સ્વભાવે અત્યંત લાગણીશીલ અને સ્પષ્ટ વક્તા છે તેમ કહેતા નકારી શકાય નહી તેની આ વિશેષ સ્વભાવ ને લીધે મુઝફરને તેના જન્મદિન નિમીતે આગામી વર્ષ માં તેઓ સફળતા ના શિખરો પાર કરે તેવી શુભકામનાઓની સાથે તેના મોબાઇલ પર મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે

Related posts

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

*જોડીયા: બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ઘટક જોડીયા દ્વારા નારી સંમેલન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ*

editor

Leave a Comment