• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS પડધરી: ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિતની હાજરીમાં ત્રિરંગા યાત્રા યોજાય*

પડધરી: (*કૌશિક કોટક દ્વારા*)આજરોજ તા. ૧૯/૦પ/ર૦રપ ના રોજ થોડા દીવસો અગાઉ પહેલગામમા થયેલ આતંકવાદી હુમલા બાદ જેનો વળતો જવાબ આપવા ભારતીય પાંખની ત્રણેય સેના દ્વારા પાકિસ્તાનમા એર સ્ટ્રાઇક કરી શૌર્ય અને વિરતા બતાવવામા આવેલ. જે વિરતાને બિરદાવવા માટે પડધરી ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જે યાત્રામાં પડધરી વિસ્તારના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરીયા હાજર રહ્યા હતા. જેમાં પડધરી તાલુકા ભાજપ મંડળના તમામ સંગઠનના હોદેદારો, સભ્યો તથા તમામ મોરચાના હોદેદારો અને સભ્યો તેમજ વરિષ્ઠ આગેવાનો તેમજ તમામ કાર્યકર્તાઓએ હાજરી આપી
તારીખઃ ૧૯/૦પ/ર૦રપ
સમયઃ સવારે ૦૭-૪પ્ કલાકે
યાત્રા સ્થળઃ મોવૈયા સર્કલથી શિશુ મંદિર સ્કુલ, પડધરી સુધી

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી ની સવિશેષ બેઠક નુ આયોજન થયુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રથમ વાર કેન્સરના દર્દીના ખુબ જટિલ ફેબ્રાઈલ ન્યુટ્રોપેનીયા નામ ના જીવલેણ રોગની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજા*

editor

*લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment