• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૩૧ ડિસેમ્બરના રોજ દીવ તરફથી નસો કરી આવતા ઈસમોને પકડી પાડી કુલ ૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ*

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી દીવ થી નશો કરેલી હાલતમાં આવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ માર્ગદર્શન હેઠળ કાર્યવાહી મુજબ

૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી દીવ તરફથી દારૂ પીધેલી હાલતમાં આવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ગઇ રાત્રિના કોડીનાર પોલીસ દ્વારા તમામ ઓપી/ બીટ તથા સર્વેલન્સ સ્કવોડ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવેલ તથા દીવ તરફથી આવતા વાહનચાલકો પેસેન્જર બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરી નશો કરેલી હાલતમાં મળી કુલ ૫૮ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવેલ છે

Related posts

*HELLO MORBI: મોરબીમાં જમીન કૌભાંડમાં પત્રકારને બદનામ કરતા સમાચાર સામે કલેકટર-એસપીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ*

editor

*અક્ષર ડેકોર દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને ભોજન કરાવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment