• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે આઇ સોનલ માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ કારતક સુદ બીજ એટલે આઈ શ્રી સોનલ માતાજી નો જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આઈ 98 માં જન્મ દિવસ નિમિત્તે આઈ શ્રીસોનલ માના ભક્ત એવા ઈસરાની જયરાજદાન કરણીદાન (ગઢવી) દ્વારા ચારણ-ગઢવી સમાજ માં જન્મ થયેલા આઈશ્રી સોનલમાં ના 98માં જન્મ દિવસ નિમિત્તે શ્રી હડિયાણા કન્યા શાળાની ધો.1 થી 8 તમામ વિદ્યાર્થીની બહેનોને નાસ્તાનું વિતરણ કરી ને આઈશ્રી સોનલમાતાજીના જન્મદિવસની ઉજવણી કરી, આ સાથે સમાજને એક નવો રાહ ચીંધતો પ્રેરણાદાયી પ્રયાસ કરેલ છે. આ પ્રસંગે જાણીતા લોક-સાહિત્યકાર સાગરદાન બી ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હડિયાણા કન્યાશાળા પરિવાર દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે…..

 

Related posts

*HELLO MORBI NEWS:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*મોરબી પરિણીતાના ઘરસંસાર અને તૂટતા બચાવી 181 અભયમ*

Hello Morbi

*ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઇવે કરશે જામ, ફરીદાબાદ-ગુરૂગ્રામ બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ પર તૈનાત*

Hello Morbi

Leave a Comment