• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર ગઢડા ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતિ મોરચાની બેઠક યોજાઇ.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ ગીર ગઢડા ખાતે માઇક્રો ડોનેશન અંતગર્ત તાલુકા ભાજપ લઘુમતી મોરચા ની પ્રથમ બેઠક યોજાઇ હતી.જેમા પેજ પ્રમુખ અને આવનારી વિધાનસભાની ચુંટણી અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર અને જીલ્લા લધુમતી મોરચાનાં પ્રમુખ મહંમદભાઇ તવાણીની સુચનાથી જીલ્લા મહામંત્રી સાજીદભાઈ કાજી નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.તેમની સાથે ગીર ગઢડા લઘુમતી મોરચાનાં પ્રમુખ દિલાવરખાન ઉના તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ ઓસમાણભાઈ અબડા અને લઘુમતી મોરચાનાં તમામ હોદેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે અનોખી સેવાકીય ઉજવણી કરશે*

Hello Morbi

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી ના પાંચ સહિત રાજકોટ રેન્જ આઈજીએ પાંચ જિલ્લામાં ફરજ બજાવતા 40 ASIના પી એસ આઇ તરીકે બઢતીના ઓર્ડર કર્યા*

Hello Morbi

Leave a Comment