• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ખાતે મહિલા મોરચા ના તેમજ જિલ્લા ભાજપ હોદેદારો ની મીટીંગ યોજાઈ*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

આજ રોજ ટંકારા મહિલા મોરચા આયોજિત માઇક્રો ડોનેશન અભિયાન અંતર્ગત પ્રભુચરણ આશ્રમ ખાતે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ #શ્રીમતી_ડો_દીપિકા_બેન_સરડવા મોરબી જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ, #સંગીતાબેન_ભીમાણી ટંકારા તાલુકા મહિલા મોરચા #પ્રમુખશ્રી_ભાવનાબેન_કૈલા જિલ્લા #પ્રમુખ_દુર્લભજીભાઈ_દેથરીયા, પ્રભારી #શ્રી_નરેન્દ્રસિંહ_ઝાલા મોરબી માર્કેટ યાર્ડ ના ચેરમેન #શ્રી_ભવનભાઈ_ભાગ્યા , ટંકારા તાલુકા ભાજપ #પ્રમુખશ્રી_કિરીટ_અંદરપા અને તાલુકા ના #મહામંત્રી_ગણેશભાઈ_નમેરા તેમજ #રૂપસિંહ_ઝાલા ટંકારા તાલુકા પંચાયત ના #પ્રમુખશ્રી_પુષ્પા_પ્રભુલાલ_કામરીયા તાલુકા સભ્ય #શ્રીમતિ_ચાર્મીબેન_ભાવેશભાઈ મોરબી જિલ્લા આઈટી સેલ #ઇન્ચાર્જ_શ્રી_જતીનભાઈ_ફુલતરિયા આઈટી સેલ #પ્રમુખશ્રી_કેવિન_ભાઈ_શાહ અને ટંકારા તાલુકા આઇટી સેલ #વિશાલભાઈ_કુકડીયા અને સોશ્યિલ મીડિયા સેલ ના #ઇન્ચાર્જ_શ્રી_નિલેશભાઈ_પટણી #રાજ_દેત્રોજા તેમજ ટંકારા તાલુકા #ઉપપ્રમુખ_ધર્મેન્દ્રભાઈ_ત્રિવેદી તેમજ #મહેશભાઈ_લિખિયા સૌ હોદેદારો સાથે હાજરી આપી હતી ટંકારા ના મંડળ દ્વારા બધા ગામો ની બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI:સમગ્ર મોરબી જીલ્લા ની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલ ની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી*

editor

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના જીવદયા સમિતિના હોદેદારોની થયેલ વરણી*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા ગામના પપ વર્ષનાં માછીમારીનો વ્યવસાય કરતાંહાજી ભાઈને છે હવે રહેવા માટે ‘ઘરનું ઘર’*

editor

Leave a Comment