• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

બાલંભા:તા ૨૫(*લલિત નિમાવત દ્વારા*)આજરોજ બાલંભા મુકામે પ્રખર રાષ્ટ્રવાદી અને અંત્યોદયના પ્રણેતા અને જનસંઘી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે બાલંભા ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ના ત્રિવેણી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ કોસા અધ્યક્ષ જાદવજીભાઈ રાઘવાની જોડીયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી હાતિમ ભાઈ ત્રિવેદી ભરતભાઈ રાવલ અજયભાઈ રામપરિયા જીવરાજભાઈ રામપરીયા દિનેશભાઈ પરમાર છગનભાઈ દલવાડી ભીમજીભાઇ કાચા ગૌરીબેન દાફડા તેમજ ભાજપ કાર્યકર્તા બહેનો ભાઈઓ જોડાયા હતા

Related posts

*HELLO MORBI:સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવા માં આવ્યુ .*

editor

*મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયા નું કોરોના થી નિધન સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી*

Hello Morbi

*ધ્રાંગધ્રાથી મોરબી આવતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો એક પોલીસ પકડ થી દુર*

Hello Morbi

Leave a Comment