• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો ની નિમણુક કરાઇ*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત હોદેદારો તરીકે #પ્રમુખશ્રી_ભગવાનજીભાઈ_દેવજીભાઈચાવડા તેમજ #મહામંત્રીશ્રી__ભીખાભાઈ_ડાયાભાઈ_પઢીયાર તેમજ #ઉપમહામંત્રીશ્રી_ચેતનભાઈ_શંકરભાઈ_ચૌહાણ તેમજ #મંત્રીશ્રી_કૌશિકભાઈ_હીરાભાઈ_પારીયા તેમજ #કોષાધ્યક્ષશ્રી_જેઠાભાઈ_મૂળજીભાઈ_ચૌહાણ તેમજ સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્ય ને ખુબ ખુબ અભિનંદન.💐💐

Related posts

*જોડિયાના જસાપર ગામે સ્થાનિક આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટર ખોલવા માટે રૂમો તૈયાર કરેલ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી શ્રીરસીલાબેન ચા પાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:માળિયા ના લક્ષમીવાસ ગામે કેબિનેટ મંત્રી બાવળીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

Leave a Comment