• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ઉનાળાની ગરમીમાં ઠંડક એટલે ફેમસ ગુડલક શેરડીનો રસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઉનાળા ની ગરમીમાં ગરમીનો દુશ્મન એટલે શેરડી નો ૨સ બપોરના સમયે ઘાંટવડ જગાત નાકા રોડ ઉપર કોડીનાર તાલુકા માં ફેમસ નામ એટલે ગુડલક શેરડી નો રસ ગુડલક રસ ડેપોમાં એક વખત શેરડી નો રસ પીધા પછી બીજે ક્યાંય પણ તમને જવાની ઈચ્છા ના થાય રસ ડેપોના માલીક રફીકભાઇ ખુમાર જણાવ્યા અનુસાર આ ગરમી માં બોપર ના અને રાત ના સમય દરમિયાન પણ ઠંડા પીણા જે રસિયા છે તે ખૂબ મોટા પ્રમાણઆવતા જોવા મળેલ છે અને ખાસ કરીને વેવારી વર્ગ પણ ફેમિલી સાથે રસ ની મજા માણવા આવે છે ગુડલક રસ ડેપો ના માલિક રફીક ભાઈ ખુમાર ખૂબ સરળ સ્વભાવ અને મીઠી વાણી ના હોય અને સાથે સાથે શેરડી નો રસ આપી લોકો ને ખુબ મજા કરાવે છે શેરડીનો શેરડી ના રસ લઇ લોકો ટાઢક મેળવે છે. અને પાર્સલ સેવા પણ ઉપલ્બ્ધ હોય કોરોના બાદ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ધંધા બંધ હતા. આ વખતે રાજ્ય સરકાર દ્વારા સુટ મળવાથી લોકોનો ધંધા માં સારું જોવા મળ્યું હતું ગાઇડ લાઇનની તકલીફ ન પડે અને ધંધા સારા ચાલે અને રોજી રોટી મળે તેવી કુદરત પાસે દુવા માગી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:ટંકારા:ફુલીયા હનુમાનજી મંદિરે વિરમંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉજવાશે*

editor

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1510 કેસ સાથે 18 લોકોના મોત, 92 લોકો વેન્ટીલેટર પર

Hello Morbi

Leave a Comment