• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ*

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા કોઈપણ હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સેમિનારનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી.
વધુમાં મોરબી જિલ્લામાં ૧૦૦૦ પુરુષ બાળકોએ ૯૧૫ સ્ત્રી બાળકોનું જન્મ પ્રમાણ છે જે બાબતે યોગ્ય કામગીરી કરવા તથા પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત કરવા પણ સુચના આપવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરની મુલાકાત લેતા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*HELLO MORBI NEWS: રાજસ્થાનના જિલ્લાના બીછીવાડા પોસ્ટેના ચોરી/વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment