• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પારડી ગામ પંચાયતની હદમાં પાણીનો પ્રશ્ન હલ થશે સરપંચ મહેશ ભાઈ માટીયા*

તસવીર મિલન મહેતા શાપર વેરાવળ

રાજકોટ: ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાની પોકાર ઉઠવા પામી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેથી પારડી, ગ્રામ પંચાયત જે અત્યારે શિતળા માતા ના મંદિર વિસ્તાર માંથી પાણી ની સમસ્યા ઘણા સમયથી છે ગ્રામજનો દ્વારા પંચાયત ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને ગ્રામજનો દ્વારા એવું જાણવા મળેલ કે પંદર-વીસ દિવસમાં પાણી નહીં આવે તો પંચાયતને તળા મારી શું એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે બાબતે પાલડી ગામના સરપંચ મહેશભાઈ માટીયા દ્વારા જાણવા મળેલ કે પાણી પૂર્વઠા માંથી વર્ક ઓર્ડર નીકળેલ છે થોડા સમય માં શિતળા માતા નાં મંદિર વિસ્તાર માં પાણી ની સમસ્યા થોડા સમય માં હલ થઈ જશે પંચાયત પાસે હાલ ભંડોળ નથી પારડી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા એવું જાણવા મળેલ છે અગાવ નું પાણી પૂર્વઠા બીલ બાકી હોય અંદાજે ૩૨ લાખ અને G.E.B. નું ૩.૫૦ લાખ બીલ બાકી હોય. સરપંચ એવી બાહીંદરી ગ્રામ જનોને આપવામાં આવેલ કે મારે ઘર નાં ૨ થી ૫ લાખ રૂપિયા નાખવાના થાશે તો હું નાખીશ પણ એકવાર પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનો સાથે હરહંમેશ સાથ છે

Related posts

*અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા,સંસ્કાર મંડળ ડીસા અને રાગકરાઓકેના સંયુક્ત ઉપક્રમે*

Hello Morbi

*HELLO MORBI NEWS:સુરેન્દ્રનગર રઘુવંશી સમાજનુ ગૌરવ વધારતી ચિ. માહી હાલાણી*

editor

*HELLO MORBI:શ્રી રામધન આશ્રમ-મોરબી ખાતે આયોજીત શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ માં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ.*

editor

Leave a Comment