• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ઉચીમાડલ ખાતે વૃક્ષપ્રેમી એ 1000 વૃક્ષો નુ રોપણ વિનામૂલ્યે વિતરણ કરી પર્યાવરણનું જતન કર્યું!*

મોરબી નજીક આવેલા ઉચીમાંડલ ગામ ખાતે 1000 વૃક્ષોનું વિના મૂલ્ય વિતરણ કરી વૃક્ષ પ્રેમી તરીકે ઓળખ આપી પર્યાવરણનું જતન કરતાં હરેશભાઈ સોલંકી એ નાના એવા ગામમાં અનોખી માનવસેવાની ઓળખ પૂરી પાડી હોય તેમ જુદી જુદી પ્રકારના વૃક્ષોના રોપણ વિના મૂલ્ય વિતરણ કરવાનું આયોજન કર્યું છે જેમાં દાડમ લીમડો જાંબુડા ગુંદા મહેંદી વગેરે જુદી જુદી પ્રકારના વૃક્ષો રોપણ વિના મૂલ્ય વિતરણ કંઈ પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખ પૂરી પાડી રહ્યા છે

અત્રે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટાભાગની સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે એકલા હાથે વગર પર્યાવરણ દિવસ માં પણ વૃક્ષપ્રેમી માટે વિનામૂલ્યે પોતાના ખર્ચે 1000 જેટલા વૃક્ષો વિનામૂલ્યે જાતે વિતરણ કરી પર્યાવરણ પ્રેમી તરીકે મોરબીના ઉંચી મંડળ ખાતે વૃક્ષ નું વિતરણ કરી પર્યાવરણ પ્રેમી તરીકે ની ઓળખ હરેશભાઈ સોલંકી આપી છે

 

વધુમાં હરેશભાઈ જણાવ્યું છે કે અગાઉ પણ પશુ પંખી પ્રેમી તરીકે પણ 1000 ચકલા ઘર વિતરણ કરી પશુ પંખી પ્રેમી તરીકે પણ નાના એવા ગામમાં હરેશભાઈ સોલંકી સેવા છે અને પંખીને અન્ય જનાવર શિકારના બનાવે તે માટે ચબુતરા લોખંડના ૧૬ જેટલા બનાવ્યા છે જેની બનાવવા જઈએ તો કિંમત રૂપિયા ત્રણથી ચાર હજાર થાય છે એવા 16 ચબુતરા પણ તેઓએ પોતાના ખર્ચે કર્યા છે પશુ માટે પીવાના પાણીની ટાંકી સિમેન્ટની પોતાને ખર્ચે મૂકી છે જેથી પશુ-પંખી અને માનવસેવાના ભેખધારી યુવાન 35 વર્ષ ની ઉમરના હરેશભાઈ સોલંકી ઉચીમાંડલ માં મોટું નામ સેવાના કાર્ય પ્રાપ્ત કર્યું હોય તેમ તેની સેવાઓ ને ગ્રામજનો શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:એસએસસી બોર્ડના પરિણામોમાં નવયુગ વિધાલયનું ઝળહળતું પરિણામ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયાની શ્રી સાંઈના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું*

editor

*HELLO MORBI:ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી*

editor

Leave a Comment