• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કોટક પરિવારના લાડકવાયા દર્શનનો આજે જન્મદિવસ*

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો ભાણેજ અને કોટક પરીવારનાં લાડકવાયા દર્શનનો આજે જન્મદિવસ છે.દર્શન જ્ઞાનપથ વિધાલયમાં ધોરણ-6 માં અભ્યાસ કરે છે. આજે દર્શનનો જન્મ ૨૪ જુનના રોજ થયો હતો જે આજે દશ વર્ષ પુરા કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરતાં પરીવાર માં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.કોટક પરિવારનાં લાડકા દર્શનના આજે જન્મદિવસે તેના પિતા રાકેશભાઈ કોટક, માતા બિન્દુબેન, દાદી નિર્મળાબેન,ભાઈ વાસુ કોટક અને

સ્કુલના આચાર્ય તેમજ શિક્ષકોએ અને સગા-સંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

*HELLO MORBI:મોરબી: દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદપૂનમ નદિવસે રાસ ગરબાનું ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

*હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાના રાજીનામા થી રાજકીય ભૂકંપ*

Hello Morbi

Leave a Comment