• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી* 

*રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે*.

 

*આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ ભાવાંજલિ અર્પણ કરવાની પરંપરા રૂપે આજે મુખ્યમંત્રીશ્રીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ કરી હતી*

 

*મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી,શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા , રાજ્યમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીન્ડોર, ધારાસભ્યો પ્રદિપસિંહ જાડેજા, શંભુજી ઠાકોર ,મેયરશ્રી હિતેશ મકવાણા,મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ આ વેળાએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જોડાયા હતા*

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ* *ફસાયેલા નાણા સહીતની* *સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ સુધી લંબાવાઈ*

Hello Morbi

*ખંભાત ખાતે મુસ્લિમ દીકરીઓને શિક્ષણ અને દીની તાલીમ અંતર્ગત અરબીક ગર્લ્સ કોલેજ બનામ જામિઆ બીબી ઝેનબ ફાતમા લિલ નું ખાતમુરત કરાઈ*

Hello Morbi

Leave a Comment