• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાષ્ટ્પતિ ની નિમણુક ને વધાવમા આવી*

આજરોજ મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે રાષ્ટ્રપતિ પદે શ્રીદ્રૌપદી મૂર્મુજીની નિમણુંક થતાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા સાથે

પ્રદેશ ભાજપના હોદેદારશ્રીઓ

જીલ્લા ભાજપના હોદેદારશ્રીઓ

જીલ્લા ભાજપ મોરચા સેલના હોદેદારશ્રીઓ

જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા

સર્વે કાર્યકર્તા બંધુ-ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

કોરોના વેક્સિનને લઈને ખરાબ સમાચાર:ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ, ડોઝ લેનારે રૂ. પાંચ કરોડનું વળતર માંગ્યું

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ*

Hello Morbi

Leave a Comment