• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાશે*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા: ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ ના અંદરપા ના અધ્યક્ષ સ્થાનેથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે

આવતીકાલ તારીખ 12 ના રોજ આ યોજન યોજનારી તિરંગા યાત્રાનું પ્રસ્થાન સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવશે તો આ યાત્રામાં મોટામાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહે તેવી તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે

Related posts

*મોરબી ના ખ્યાતનામ ઈ.એન.ટી. સર્જન ડો.હીતેશ પટેલ તથા ડો.પ્રેયશ પંડ્યા ચક્કર નિદાન માટેની ઈન્ટેરનેશનલ લેવેલ ની પરિક્ષા મા ઉતિર્ણ થયા*

Hello Morbi

*મોરબીમાં સર દર્દ સમાન બની બેઠેલી ટ્રાફિક જામની સમસ્યા ને નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની સીએમને રજૂઆત*

Hello Morbi

રૂપાણી સરકારે કરફ્યુમાં લગ્નની આપી છૂટ, જાણો કેટલા મહેમાનોને રાખી શકાશે હાજર ? પોલીસ પાસે જઈને શું કરવું પડશે ?

Hello Morbi

Leave a Comment