• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

*કોડીનાર પી.આઈ એસ એન ચુડાસમા સાહેબ નું સુંદર કામગીરી*

 

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા મદદનીશ પોલીસ અધ્યક્ષ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી જુગાર અંગે ની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ ગઈ કાલ તારીખ ૫/૧૦/૨૦૨૧

રાત્રિના ના કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોવોડ ઇન્ચાર્જ એ એસ આઇ વિજય ભાઈ વીરા ભાઇ તથા પો હેડ કોન્સ તથા હરેન્દ્ર સિંહ ભીખુભા તથા શિવભદ્ર સિંહ ગંભીરસિંહ તથા વિપુલ ભાઇ હમીરભાઈ તથા રમેશભાઇ ભીમભાઇ તથા સંજયભાઈ હરિભાઈ તથા વિજય ભાઈ અરજણભાઈ તથા ગોપાલસિંહ દિપસિંહ તથા ભીખા ભાઈ કેશુભાઇ તથા અભેસંગ ભવાનભાઈ તથા પો કોન્સ અનિલભાઈ દાનાભાઈ તથા સહદેવસિંહ જેઠીજી એ રીતના પોલીસ સ્ટાફ વેલણ ઓપી વિસ્તારમાં ક ૮/૦૦ વાગ્યા પેટ્રોલિંગમાં હતા દરમિયાન પો હેડ કોન્સ હરેન્દ્ર સિંહ ભીખુભા તથા શિવભદ્રસિંહ ગંભીર સિંહ તથા પો કોન્સ અનિલભાઈ દાનાભાઈ ના ઓને સંયુક્ત બાતમીથી રાહે હકીકત મળેલ કે પાંચ પીપળવા ગામની બાંભણિયા શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં અમુક વ્યકિત ઓ ગોળ કુંડાળું વળી હારજીતનો જુગાર રમતા હતા જેથી તુરંત બે રાહદારી પંચોને બોલાવી સદરહું બાતમી હકીકતથી વાકેફ કરી પંચો સાથે પેદલ ચાલી બાતમી હકીકત વાળી જગ્યાએ આવતા જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ત્રણ ઈસમો કુંડાળુ વળી હારજીતનો જુગાર રમતા હોય જેથી રેડ કરી તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી જેમના તેમ પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે

 

આરોપી ઓ(૧)ધીરુભાઈ કરસનભાઈ ડોડીયા ઉ. વ.૪૨ ધંધો ખેતી રહે પાંચ પીપળવા હે જાપા માં તા કોડીનાર

(૨)કરશનભાઈ ભાણાભાઈ ચુડાસમા ઉ.વ ૪૧ ધંધો મજુરી રહે પાંચ પીપળવા ઠે રામ મંદિર ની સામે તા કોડીનાર

(૩)વજુભાઈ વરજાગાભાઇ ચુડાસમા ઉ વર્ષ ૪૧ ધંધો ખેત મજૂરી રહે પાંચ પીપળવા ઠે.જાપા માં તા કોડીનાર

 

Related posts

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રૂબરૂ મળી આવેદપત્ર અપાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી:દુઃખદ અવસાન ઉઠમણું:સ્વ:વિજયાબેન છગનલાલ પંડ્યા*

editor

*HELLO MORBI:મોરબીના મોડપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું*

editor

Leave a Comment