• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટેંટોડા ગૌશાળાને લમ્પી સારવાર માટે ડીસાના મહેન્દ્રભાઈ પટેલ દ્રારા rરૂપિયા 1,11.111 નો ચેક અર્પણ*

વર્તમાન સમયમાં ચારે બાજુ લમ્પી વાયરસથી ગૌમાતાઓ ભારે પરેશાન થઈ રહી છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ગાયો ધરાવતી અને મોટા દેવા હેઠળ દબાયેલી ટેટોડા ગૌશાળાને તાત્કાલિક રૂપિયા પાંચ કરોડની જરૂરિયાત છે.ટેટોડા ગૌશાળાને બચાવી લેવા માટે રૂપિયા એક લાખના 501 દાતાઓ વહારે આવે તે જરૂરી છે.

ડીસા ગાયત્રી કોલ્ડ સ્ટોરેજના મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલે ટેટોડાના સમર્પિત ગૌસંત પૂજ્ય રામરતનજી મહારાજનાં તેમના કોલ્ડ સ્ટોરેજ ઉપર પાવન પગલાં કરાવી ગૌમાતાઓની લમ્પી સારવાર માટે રૂપિયા 111111 (એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર) નો ચેક અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ દિવ્ય અવસરે ઢીમાના પૂજ્ય જાનકીદાસજી બાપુ ,ભાપીના અંકિતપુરીજી બાપુ,સોડિયા ગૌશાળાના આર.ડી.ઠકકર, જીલ્લા ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુ થરાદના કે.કે.રાજપૂત,જયનીશભાઈ પટેલ સહિત સૌ કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*હરીપર કેરાળા ગામે ચાલતા ખેડૂત આંદોલન સુખદ અંત લઈ આવતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

Hello Morbi

*શ્રી હડીયાણા કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન* 

Hello Morbi

*જોડીયા બંદર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા પ્રમુખ ચનિયાર*

Hello Morbi

Leave a Comment