• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ કુમાર શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન આપવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની ઘાંટવડ કુમાર શાળા ના શિક્ષક અને ઘાંટવડ કુમાર શાળા માં જ અભ્યાસ કરેલ તેવા વાઢેળ જેસીંગભાઇ વીરાભાઇ જેઓ ઘાટવડ અને છાછર કલસ્ટરની તમામ શાળાઓ માંથી શ્રેષ્ઠ શિક્ષક 2022 તરીકે પસંદગી પામ્યા છે જે ગામ માટે ગૌરવ ની વાત છે વાઢેળ જેસીંગભાઇ છેલ્લા 20 વર્ષથી ઘાટવડ કુમાર શાળામાં પોતાની ફરજ બજાવે છે અને નિષ્ઠાપૂર્વક પોતાનું

કાર્ય કર્તા રહે છે આ તકે ગામના સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર તથા મુસ્લીમ એકતા મંચ ના પ્રદેશ પ્રવકતા શબ્બીર ભાઈ સેલોત તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ વાઢેળ તથા તમામ તેમના સાથી શિક્ષક મિત્રો અને એસએમસી સમિતિ તથા સંપૂર્ણ ગ્રામજનો એ તેમને અભિનંદન પાઠવ્યા હતા

તમે ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો અને તમારું અને તમારા પરિવાર નું અને પૂરા ગામ નું અને પુરા દેશ નું નામ રોશન કરો એવા દિલથી અભિનંદન શુભેચ્છાઓ

 

Related posts

*જામનગરમાં એ આઈ એમ આઈ એમ પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ* 

Hello Morbi

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

Hello Morbi

Leave a Comment