• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા: કન્યા શાળા જોડીયા ખાતે 73 માં તાલુકા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…………….આજ રોજ શ્રી જે. ડી.વી.કન્યા શાળા જોડિયા ખાતે 73 મો તાલુકા કક્ષા વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……..

આ સમારંભ ના અધ્યક્ષ શ્રી એન.સી.સાવરિયા. (જો.તા.પ.પ્રમુખ). ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. અને શ્રી એન.સી.વ્યાસ (જોડિયા મામલતદાર).જોડિયા તા.પ.પ્રતિનિધિ જે. પી.ગઢિયા. બાબુલાલ હીંગડા.શ્રીએસ.પી. ભાલીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ ધ્રોલ..જોડિયા..શ્રી વાય.એન.જાડેજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન જોડિયા..શ્રી એ. એચ. નોયડા વનપાલ ધ્રોલ.. શ્રી બી.ટી.જાડેજા વનપાલ જોડિયા.. શ્રી મતિ એસ.પી.દુદાણી. ફોરેસ્ટ ગાર્ડ હરિપર.શ્રી મકવાણાભાઈ મરીનવિભાગ.શ્રી જાડેજાભાઈ મરીનવિભાગ.. સ્ટાફ..સ્કૂલ ના આચાર્ય અને શિક્ષક ગણ અને વિદ્યાર્થીનીઓ અને અન્ય આગેવાનો ની ઉપસ્થિત રહ્યાં હતાં. અને પ્રમુખશ્રી અને મામલતદાર શ્રી અને સ્કુલ ની બાળાઓના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવા માં આવેલ. અને 4800 જેટલા વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું…..

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામી સાથે અન્ય હિન્દુ સંતો અને અગ્રણીઓ દ્વારા R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment